ટીમ ઈન્ડિયામાં ખળભળાટઃ ગંભીરને કોચ બનાવ્યા પૂર્વે કોહલીની અવગણના, પણ આ ક્રિકેટરને હતી જાણકારી

નવી દિલ્હી: બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઈન્ડયા(BCCI)એ ગૌતમ ગંભીર(Guatam Gambhir)ને ઈન્ડિયન ક્રિકેટ ટીમના નવા હેડ કોચ તરીકે નિયુક્ત કર્યા છે. અશોક મલ્હોત્રા, જતિન પરાંજપે અને સુલક્ષણા નાઈકની બનેલી ક્રિકેટ એડવાઇઝરી કમિટી (CAC)એ સર્વસંમતિથી ગંભીરના નામની ભલામણ કરી હતી. મંગળવારે BCCIએ જાહેરાત કરી હતી કે ગંભીર રાહુલ દ્રવિડનું સ્થાન લેશે. એક રિપોર્ટ અનુસાર, ગંભીરને કોચ … Continue reading ટીમ ઈન્ડિયામાં ખળભળાટઃ ગંભીરને કોચ બનાવ્યા પૂર્વે કોહલીની અવગણના, પણ આ ક્રિકેટરને હતી જાણકારી