નવા હેડ-કોચ ગંભીરે સૂચવેલા કયા પાંચ નામ બીસીસીઆઇએ ઠુકરાવી દીધા?
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટે તાજેતરમાં જ ટી-20 ક્રિકેટમાં સર્વોચ્ચ શિખર હાંસલ કર્યું, પરંતુ ત્યાર બાદ અત્યારે જે મૂંઝવણો ચાલી રહી છે એવો અનુભવ અગાઉ કદાચ ક્યારેય નહીં થયો હોય. થૅન્ક્સ-ટૂ આઇપીએલ, ભારતીય ક્રિકેટમાં અત્યારે ટૅલન્ટેડ ખેલાડીઓનો રાફડો ફાટ્યો છે. એ સાથે, ભારતીય ટીમનું સુકાન સારી રીતે સંભાળી શકે એવા કાબેલ કૅપ્ટનોનું લિસ્ટ પણ લાંબુ છે. … Continue reading નવા હેડ-કોચ ગંભીરે સૂચવેલા કયા પાંચ નામ બીસીસીઆઇએ ઠુકરાવી દીધા?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed