French Openમાં બોપન્ના-એબ્ડેનની જોડી ક્વૉર્ટર ફાઇનલમાં: ભૂતપૂર્વ નંબર-વન મેડવેડેવ આઉટ
પૅરિસ: ફ્રેન્ચ ઓપન ટેનિસમાં ભારતનો રોહન બોપન્ના અને ઑસ્ટ્રેલિયાના મૅથ્યૂ એબ્ડેનની જોડીએ ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તેમણે ત્રીજા રાઉન્ડમાં એન. શ્રીરામ બાલાજી તથા એમ.એ.રેયસ-વૅરલા માર્ટિનેઝને 2-7, 6-3, 10-8થી હરાવી દીધા હતા.બોપન્ના-એબ્ડેનની જોડી આ ટૂર્નામેન્ટમાં નંબર-ટૂ સીડેડ છે અને તેમણે પ્રથમ ગેમ હારવા છતાં મગજ ઠંડુ રાખ્યું હતું અને પછીની બન્ને ગેમ જીતી લીધી હતી.વર્લ્ડ … Continue reading French Openમાં બોપન્ના-એબ્ડેનની જોડી ક્વૉર્ટર ફાઇનલમાં: ભૂતપૂર્વ નંબર-વન મેડવેડેવ આઉટ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed