ઑસ્ટ્રેલિયન ક્રિકેટરે ઇંગ્લૅન્ડ પહોંચાડતા જહાજ પર રનિંગ સહિતનું વર્કઆઉટ કર્યું હતું!

સિડની: 2008ની સાલ પછી આઇપીએલ સહિતની ટી-20 લીગ ટૂર્નામેન્ટો રમાવાની શરૂ થઈ ત્યાર બાદ મોટા ભાગના ક્રિકેટર્સ આખું વર્ષ વ્યસ્ત રહેતા હોય છે અને એમાં તેમણે ફિટનેસ જાળવવા પર ખાસ ધ્યાન આપવું પડે છે. વિરાટ કોહલીની ફિટનેસ હાલના ક્રિકેટજગતમાં સર્વશ્રેષ્ઠ મનાય છે. બુધવારે એવા એક ક્રિકેટરે આ ફાની દુનિયામાંથી વિદાય લીધી જેઓ (64 વર્ષ પહેલાં … Continue reading ઑસ્ટ્રેલિયન ક્રિકેટરે ઇંગ્લૅન્ડ પહોંચાડતા જહાજ પર રનિંગ સહિતનું વર્કઆઉટ કર્યું હતું!