મહારાષ્ટ્ર વિધાનસભામાં Team Indiaના આ ચાર ખેલાડીનું કરાશે સન્માન, જાણો ક્યારે?

મુંબઈઃ 13 વર્ષ બાદ આઇસીસી વર્લ્ડ કપ પોતાના નામે કરીને આખા દેશનું ગૌરવ વધારનારી ભારતીય ક્રિકેટ ટીમ બાર્બાડોઝમાં વાવાઝોડામાં ફસાયા બાદ આખરે ભારત પહોંચી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લઇને મુંબઈમાં ચાહકોનું અભિવાદન ઝીલ્યું.જોકે, ભારતના વિશ્વ વિજેતા બનાવનારા ખેલાડીઓના મુંબઈના ખેલાડીઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવશે અને તે માટે મુંબઈના ખેલાડીઓને વિધાન ભવનમાં બોલાવીને … Continue reading મહારાષ્ટ્ર વિધાનસભામાં Team Indiaના આ ચાર ખેલાડીનું કરાશે સન્માન, જાણો ક્યારે?