ચાર ખેલાડી નવા હેડ-કોચ ગૌતમ ગંભીરના પ્લાનમાં નથી કે શું?: ગિલ ભાવિ કૅપ્ટન?

નવી દિલ્હી: ઘણા દિવસોના ઇન્તેજાર પછી નવા હેડ-કોચ ગૌતમ ગંભીરને શ્રીલંકા ખાતેના તેના પ્રથમ પ્રવાસ માટેની બે ટીમ મળી છે જેમાં કૅપ્ટન સૂર્યકુમાર યાદવને ટી-20 ટીમનું સુકાન સોંપવાની સાથે ગંભીરને પોતાની પસંદગીના ઘણા ખેલાડીઓ પણ મળ્યા છે. જોકે કેટલાક પ્લેયર્સ એવા છે જેમને ટી-20 કે વન-ડે બેમાંથી એક ટીમમાં સ્થાન મળશે જ એવી અપેક્ષા ઘણા … Continue reading ચાર ખેલાડી નવા હેડ-કોચ ગૌતમ ગંભીરના પ્લાનમાં નથી કે શું?: ગિલ ભાવિ કૅપ્ટન?