ફૂટબૉલની ચૅમ્પિયન્સ લીગમાં આવતા અઠવાડિયે સેમિ ફાઇનલિસ્ટો નક્કી થઈ જશે

પૅરિસ/મૅડ્રિડ: યુરોપની સૌથી લોકપ્રિય ફૂટબૉલ ચૅમ્પિયન્સ લીગમાં લીગ રાઉન્ડની એક એકથી ચડિયાતી રોમાંચક મૅચો બાદ નૉકઆઉટ તબક્કો ચાલી રહ્યો છે અને એમાં ક્વૉર્ટર ફાઇનલ મુકાબલામાં જે આઠ ટીમ વચ્ચે જોરદાર રસાકસી થઈ રહી છે એમાંથી આવતા અઠવાડિયે ચાર ટીમ શૉટ-લિસ્ટમાં આવી જશે. આ ટૂર્નામેન્ટમાં ક્વૉર્ટર ફાઇનલ બે તબક્કાની હોય છે. પ્રથમ તબક્કાની મૅચો રમાઈ ચૂકી … Continue reading ફૂટબૉલની ચૅમ્પિયન્સ લીગમાં આવતા અઠવાડિયે સેમિ ફાઇનલિસ્ટો નક્કી થઈ જશે