મેદાન પરના ઝઘડામાં ફૂટબોલરે હરીફ ખેલાડીને લાફો મારી દીધો!

નૉટિંગહૅમ: રવિવારે ઇંગ્લિશ પ્રીમિયર લીગમાં ભારે રસાકસી વચ્ચે ચેલ્સી અને નૉટિંગહૅમ ફૉરેસ્ટ વચ્ચેની મૅચ 1-1થી ડ્રૉ રહી હતી, પરંતુ મુકાબલાની છેલ્લી ક્ષણોમાં જે બન્યું એવું રમતના મેદાન પર ભાગ્યે જ બનતું હોય છે.આ મૅચમાં 66 ટકા સમય દરમ્યાન બૉલ ચેલ્સીના ખેલાડીઓના કબજામાં રહ્યો હતો અને આ ટીમ ડ્રૉના પરિણામ સાથે 14 પૉઇન્ટ સાથે ચોથા સ્થાને … Continue reading મેદાન પરના ઝઘડામાં ફૂટબોલરે હરીફ ખેલાડીને લાફો મારી દીધો!