પાંચ હાફ સેન્ચુરિયને ઇંગ્લૅન્ડને 250ની લીડ અપાવી, વેસ્ટ ઇન્ડિઝ ફરી મોટી મુસીબતમાં

લૉર્ડ્સ: અહીં સિરીઝની પ્રથમ ટેસ્ટમાં ગુરુવારે બીજા દિવસે ઇંગ્લૅન્ડે પહેલા દાવમાં 250 રનની સરસાઈ લીધા પછી વેસ્ટ ઇન્ડિઝને બીજા દાવમાં શરૂઆતથી મુશ્કેલીમાં મૂકી દીધું હતું.આ અહેવાલ લખાઈ રહ્યો હતો ત્યારે કૅરિબિયન ટીમને બીજા દાવમાં 38 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી. એમાંની એક વિકેટ છેલ્લી ટેસ્ટ રમી રહેલા જેમ્સ ઍન્ડરસને લીધી હતી. તેણે કૅપ્ટન ક્રેગ બ્રેથવેઇટને … Continue reading પાંચ હાફ સેન્ચુરિયને ઇંગ્લૅન્ડને 250ની લીડ અપાવી, વેસ્ટ ઇન્ડિઝ ફરી મોટી મુસીબતમાં