બ્રિટિશ બૅટરનો વર્લ્ડ રેકોર્ડ, 147 વર્ષ ની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પહેલી વાર…

નવી દિલ્હી: ઈંગ્લેન્ડના કાર્યવાહક ટેસ્ટ કેપ્ટ્ન ઑલી પૉપે શુક્રવારે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં અસાધારણ સિદ્ધિ નોંધાવી હતી. તેણે કરીઅરની પહેલી સાતેય ટેસ્ટ સદી સાત અલગ-અલગ દેશ સામે ફટકારી છે. આ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ અનોખો વિશ્વવિક્રમ છે.ઑલી પૉપ શુક્રવારે શ્રીલંકા સામેની ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસે 103 બૉલમાં બનાવેલા 103 રનના સ્કોર પર નૉટઆઉટ હતો. તેની સદી સાથે … Continue reading બ્રિટિશ બૅટરનો વર્લ્ડ રેકોર્ડ, 147 વર્ષ ની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પહેલી વાર…