મલ્ટિ-ટૅલન્ટેડ મનુ ભાકર ત્રણ મહિનાના બ્રેકમાં શું-શું કરશે, જાણી લો

નવી દિલ્હી: હરિયાણાની બાવીસ વર્ષની મલ્ટિ-ટૅલન્ટેડ વર્લ્ડ ચૅમ્પિયન નિશાનબાજ મનુ ભાકર પૅરિસ ઑલિમ્પિક્સમાંથી બે બ્રૉન્ઝ મેડલ જીતીને પાછી આવી, સ્વદેશાગમનમાં તેનું 200 રૂપિયાની ચલણી નોટો અને ફૂલ-હારથી શાનદાર સ્વાગત થયું અને પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને સત્કાર સમારંભમાં તેણે પીએમ મોદીને પોતાની મેડલ-વિનિંગ પિસ્તોલ બતાવી. બ્રૉન્ઝ મેડલિસ્ટ હવે આ સુવર્ણ દિવસો બાદ ત્રણ મહિનાના … Continue reading મલ્ટિ-ટૅલન્ટેડ મનુ ભાકર ત્રણ મહિનાના બ્રેકમાં શું-શું કરશે, જાણી લો