Ex. Tennis Player Sania Mirzaએ ઘરની નેમ પ્લેટ પર આ કોનું નામ લખ્યું?

ભૂતપૂર્વ ભારતીય ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા (Ex. Indian Tennis Player Sania Mirza) છેલ્લાં કેટલાક સમયથી તેની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં આવતી હોય છે. થોડાક સમય પહેલાં પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલ્લિકથી સાનિયા મિર્ઝા છૂટી પડીને ભારત પાછી ફરી છે. ત્યારથી તે કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવતી હોય છે. સાનિયા મિર્ઝા છ વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન રહી … Continue reading Ex. Tennis Player Sania Mirzaએ ઘરની નેમ પ્લેટ પર આ કોનું નામ લખ્યું?