ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર ગ્રેહામ થોર્પના મોત અંગે પત્નીએ કર્યો ચોંકાવનારો ખુલાસો

લંડનઃ ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર ગ્રેહામ થોર્પ છેલ્લા બે વર્ષથી તેમની ખરાબ તબિયતના કારણે ડિપ્રેશન અને ચિંતાથી પીડાતા હતા અને જેના કારણે તેમણે જીવ ગુમાવ્યો હતો. ગ્રેહામ થોર્પની પત્ની અમાન્ડાએ આ વાતનો ખુલાસો કર્યો હતો.થોર્પનું 5 ઓગસ્ટના રોજ 55 વર્ષની વયે અવસાન થયું હતું. ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ દ્વારા તેમના નિધન જાહેરાત કરવામાં આવી હતી … Continue reading ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર ગ્રેહામ થોર્પના મોત અંગે પત્નીએ કર્યો ચોંકાવનારો ખુલાસો