Portugal vs France Highlights: Euro-2024માં એમ્બપ્પેના ફ્રાન્સે કરોડો દિલ તોડ્યા…

ફોક્સ્પાર્કસ્ટેડિયમ: યુરો 2024માં શુક્રવારે કીલિયાન એમ્બપ્પે (Kylian Mbappe)ની કેપ્ટન્સીમાં ફ્રાન્સે પોર્ટુગલને પેનલ્ટી શૂટઆઉટમાં 5-3થી હરાવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સુપરસ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo)ની આ છેલ્લી યુરોપિયન ચેમ્પિયનશિપ હતી અને એમાં તેણે ટ્રોફીથી વંચિત તો રહેવું જ પડ્યું, ઊલ્ટાનું વહેલા આઉટ થઈ જવું પડ્યું હતું. સેમિ ફાઈનલમાં ફ્રાન્સની સ્પેન સાથે ટક્કર થશે. શુક્રવારની … Continue reading Portugal vs France Highlights: Euro-2024માં એમ્બપ્પેના ફ્રાન્સે કરોડો દિલ તોડ્યા…