Euro-2024 હંગેરીએ સૌથી મોડા વિક્રમજનક ગોલથી સ્કોટલેન્ડને યુરોમાંથી કર્યું આઉટ

સ્ટટગાર્ટ: જર્મનીમાં રમાઈ રહેલી ફૂટબૉલની યુરો-2024 (યુરોપિયન ચેમ્પિયનશિપ)માં રવિવારે નવો વિક્રમ બન્યો હતો જેમાં સ્કોટલેન્ડ સામે ગ્રૂપ-એના મુકાબલામાં હંગેરીએ છેક 100મી મિનિટમાં ગોલ કરીને આ મૅચ 1-0થી જીતી લીધી હતી. કેવિન સૉબોથ આ મૅચનો સુપરહીરો હતો.આખી મૅચમાં 90 મિનિટના મુખ્ય સમયમાં તેમ જ ત્યાર પછીના ઈન્જરી ટાઈમની નવ મિનિટમાં (કુલ 99 મિનિટમાં) બંને ટીમ એકેય … Continue reading Euro-2024 હંગેરીએ સૌથી મોડા વિક્રમજનક ગોલથી સ્કોટલેન્ડને યુરોમાંથી કર્યું આઉટ