EURO 2024 Highlights: યુરોમાં ઇંગ્લૅન્ડ-સ્પેન વચ્ચે રવિવારે ફાઈનલ જંગ
ડૉર્ટમન્ડ: યુરોપની સૌથી મોટી ફૂટબૉલ સ્પર્ધા યુરો-2024માં રવિવારે (ભારતીય સમય અનુસાર મધરાત બાદ 12:30 વાગ્યાથી) સ્પેન અને ઇંગ્લૅન્ડ વચ્ચે ફાઇનલ જંગ ખેલાશે. ઉલ્લેખનીય છે કે યુરોના ઇતિહાસમાં સ્પેન એવી પહેલી ટીમ છે જે અપરાજિત રહીને તેમ જ સતત છ મૅચ જીતીને ફાઇનલમાં પહોંચી છે.બુધવારની બીજી રોમાંચક સેમિ ફાઇનલમાં ઇંગ્લૅન્ડે નેધરલૅન્ડ્સને સ્ટોપેજ ટાઈમના ગોલની મદદથી 2-1થી … Continue reading EURO 2024 Highlights: યુરોમાં ઇંગ્લૅન્ડ-સ્પેન વચ્ચે રવિવારે ફાઈનલ જંગ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed