ત્રીજી વન-ડે મેચમાં ઇગ્લેન્ડની હાર, વેસ્ટ ઇન્ડિઝે 2-1થી જીતી સીરિઝ

બ્રિજટાઉનઃ વેસ્ટ ઈન્ડિઝે ત્રીજી વનડેમાં ઈંગ્લેન્ડને 6 વિકેટે હરાવ્યું હતું. આ રીતે કેરેબિયન ટીમે 3 વનડે શ્રેણી 2-1થી જીતી લીધી હતી. વરસાદથી પ્રભાવિત આ મેચમાં પ્રથમ બેટિંગ કરવા આવેલા ઈંગ્લેન્ડે 40 ઓવરમાં 9 વિકેટે 206 રન કર્યા હતા, જેના જવાબમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમને ડકવર્થ લુઈસના નિયમ હેઠળ 189 રનનો ટાર્ગેટ મળ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝે 31.4 … Continue reading ત્રીજી વન-ડે મેચમાં ઇગ્લેન્ડની હાર, વેસ્ટ ઇન્ડિઝે 2-1થી જીતી સીરિઝ