ઇંગ્લૅન્ડના માત્ર 26 બૉલમાં 50 રન, ફાસ્ટેસ્ટ ટીમ-ફિફ્ટીનો પોતાનો જ 30 વર્ષ જૂનો વર્લ્ડ રેકૉર્ડ તોડ્યો

નૉટિંગહૅમ: અહીં ટ્રેન્ટ બ્રિજમાં વેસ્ટ ઇન્ડિઝ સામે શરૂ થયેલી સિરીઝની બીજી ટેસ્ટમાં ઇંગ્લૅન્ડની ટીમે પહેલા જ અડધા કલાકમાં નવો વિશ્ર્વવિક્રમ નોંધાવી દીધો હતો. બ્રિટિશ ટીમે માત્ર 4.2 ઓવરમાં (26 બૉલમાં) 50 રન પૂરા કર્યા હતા. કોઈ ટીમે ટેસ્ટના એક દાવમાં સૌથી ઝડપે 50 રન પૂરા કર્યા હોય એનો આ નવો જ કિસ્સો છે. બ્રિટિશ ટીમે … Continue reading ઇંગ્લૅન્ડના માત્ર 26 બૉલમાં 50 રન, ફાસ્ટેસ્ટ ટીમ-ફિફ્ટીનો પોતાનો જ 30 વર્ષ જૂનો વર્લ્ડ રેકૉર્ડ તોડ્યો