વેસ્ટ ઇન્ડિઝ એક જ સેશનમાં દસેદસ વિકેટ ગુમાવીને હાર્યું: ઇંગ્લેન્ડ સિરીઝ જીત્યું

નૉટિંગહૅમ: ઇંગ્લેન્ડે રવિવારે વેસ્ટ ઇન્ડીઝને ચોથા દિવસે સતત બીજી ટેસ્ટમાં પણ હરાવીને ત્રણ મૅચવાળી સિરીઝમાં 2-0ની વિજયી સરસાઈ સાથે ટ્રોફી પર કબજો કરી લીધો હતો. કૅરિબિયન ટીમે તમામ 10 વિકેટ લગભગ એક જ સેશનની અંદર માત્ર 82 રનમાં ગુમાવી દીધી હતી. લોર્ડ્સની પ્રથમ ટેસ્ટ એક દાવ અને 114 રનથી જીતી લેનાર બેન સ્ટોકસની ટીમે ક્રેગ … Continue reading વેસ્ટ ઇન્ડિઝ એક જ સેશનમાં દસેદસ વિકેટ ગુમાવીને હાર્યું: ઇંગ્લેન્ડ સિરીઝ જીત્યું