ઇંગ્લૅન્ડ સવાબે દિવસમાં એક દાવથી જીત્યું: ગુડબાય જેમ્સ ઍન્ડરસન
લૉર્ડ્સ: ઇંગ્લૅન્ડે આજે વેસ્ટ ઇન્ડિઝને ત્રણ મૅચવાળી ટેસ્ટ-સિરીઝના પ્રથમ મુકાબલામાં ત્રીજા દિવસે લંચ-બ્રેક પહેલાં જ બીજા દાવમાં 136 રનના સ્કોર પર ઑલઆઉટ કરીને એક ઇનિંગ્સથી વિજય મેળવ્યો હતો. પેસ-લેજન્ડ જેમ્સ ઍન્ડરસન (16-7-32-3)ની કરીઅરની આ અંતિમ આંતરરાષ્ટ્રીય મૅચ હતી અને તેણે કારકિર્દીના અંતિમ દાવમાં બોલિંગના તરખાટ સાથે અને વિજય સાથે ખેલાડી તરીકે ક્રિકેટ ગ્રાઉન્ડને ગુડબાય કરી … Continue reading ઇંગ્લૅન્ડ સવાબે દિવસમાં એક દાવથી જીત્યું: ગુડબાય જેમ્સ ઍન્ડરસન
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed