ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટી-20 મેચ માટે ઇગ્લેન્ડે જાહેર કરી પ્લેઇંગ ઇલેવન, ત્રણ ખેલાડીઓ કરશે ડેબ્યૂ

લંડનઃ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની ટી-20 સીરીઝની શરૂઆત બુધવારથી થઇ રહી છે. સીરિઝની પ્રથમ મેચ સાઉથમ્પટનમાં રમાશે. ઈંગ્લેન્ડે આ મેચ માટે પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી દીધી છે. ટીમની જાહેરાત કરતી વખતે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે જણાવ્યું હતું કે ટીમના ત્રણ ખેલાડીઓ પહેલી જ મેચમાં ટી-20માં ડેબ્યૂ કરશે.ઈંગ્લેન્ડ તરફથી વિકેટકીપર બેટ્સમેન જોર્ડન કોક્સ, જેમી … Continue reading ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટી-20 મેચ માટે ઇગ્લેન્ડે જાહેર કરી પ્લેઇંગ ઇલેવન, ત્રણ ખેલાડીઓ કરશે ડેબ્યૂ