ENG vs PAK 1st Test: રૂટ અને બ્રુકના તોફાન સામે પાકિસ્તાન પરાસ્ત, શરમજનક હાર

મુલતાન: પાકિસ્તાન ક્રિકેટ ટીમનું ફ્લોપ પ્રદર્શન યથાવત છે, ઇંગ્લેન્ડ સામેની ત્રણ મેચની પ્રથમ મેચ(PAK vs ENG 1st Test)માં પાકિસ્તાનની કારમી હાર થઇ છે. મુલતાનમાં રમાઈ રહેલી મેચમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને એક ઇનિંગ અને 47 રને હરાવ્યું હતું. ટેસ્ટ ઈતિહાસમાં આવું પ્રથમ વખત બન્યું છે કે જ્યારે કોઈ ટીમ પ્રથમ દાવમાં 500થી વધુ રન બનાવ્યા હોવા છતાં … Continue reading ENG vs PAK 1st Test: રૂટ અને બ્રુકના તોફાન સામે પાકિસ્તાન પરાસ્ત, શરમજનક હાર