વર્લ્ડ ચૅમ્પિયન ગોલકીપરે જ્યારે ટીવી કૅમેરામૅનને લાફો ઝીંકી દીધો!

બૉગોટા (કોલમ્બિયા): એક ટીવી કૅમેરામૅને કહ્યું છે કે મંગળવારે કોલમ્બિયાએ વર્લ્ડ નંબર-વન અને 2022ના ફિફા વર્લ્ડ કપના ચૅમ્પિયન આર્જેન્ટિનાને 2-1થી હરાવ્યું ત્યાર બાદ આર્જેન્ટિનાના ગોલકીપર એમિલિયાનો માર્ટિનેઝે તેને તમાચો મારી દીધો હતો. આ પણ વાંચો : Football: હાર્ટ એટેક આવતા યુવા ફૂટબોલર મેદાનમાં ઢળી પડ્યો, ફૂટબોલ જગત શોકગ્રસ્ત બે વર્ષ પહેલાના વર્લ્ડ કપમાં લિયોનેલ મેસીના … Continue reading વર્લ્ડ ચૅમ્પિયન ગોલકીપરે જ્યારે ટીવી કૅમેરામૅનને લાફો ઝીંકી દીધો!