ભારત vs શ્રીલંકા T20 મેચ પહેલા ટીમમાં મોટો ફેરફાર, આ ખેલાડીની અચાનક એન્ટ્રી

કોલંબો: ભારતીય ક્રિકેટ ટીમ હાલ સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ શ્રીલંકાના પ્રવાસે (India’s tour of Sri Lanka) છે, ભારત અને શ્રીલંકા વચ્ચે T20 સિરીઝની પ્રથમ મેચ બે દિવસ બાદ 27 જુલાઈએ રમાશે. બંને ટીમો હાલમાં પ્રેક્ટીસમાં વ્યસ્ત છે. ત્રણમાંથી પ્રથમ બે મેચ બેક ટુ બેક રમાશે, એટલે કે 27 અને 28 જુલાઈએ સળંગ મેચો રમાશે. દરમિયાન, … Continue reading ભારત vs શ્રીલંકા T20 મેચ પહેલા ટીમમાં મોટો ફેરફાર, આ ખેલાડીની અચાનક એન્ટ્રી