રાહુલ દ્રવિડે રોહિત શર્માને કયા ફોન-કૉલ માટે થેન્ક્સ કહ્યું?

બ્રિજટાઉન: રાહુલ દ્રવિડ ભારતનો બૅટિંગ-લેજન્ડ છે, પણ એકમાત્ર આ લેજન્ડરી ભારતીય ક્રિકેટર છે જેણે અગાઉ ખેલાડી તરીકે વર્લ્ડ કપની ટ્રોફીનો વિજય માણ્યો નહોતો. જોકે હવે હેડ-કોચ તરીકે તેને એ સુવર્ણ અવસર મળ્યો અને અનેરા ગૌરવનો હિસ્સેદાર પણ બન્યો.દ્રવિડે ગયા વર્ષે નવેમ્બરમાં ઘરઆંગણે વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામેની હાર પછી ટીમ ઇન્ડિયાને વધુ કોચિંગ ન … Continue reading રાહુલ દ્રવિડે રોહિત શર્માને કયા ફોન-કૉલ માટે થેન્ક્સ કહ્યું?