દ્રવિડ રાજસ્થાનનો હેડ-કોચ બનશે? સંગકારા ઇંગ્લૅન્ડની ટીમને કોચિંગ આપશે?
નવી દિલ્હી: ભારતનો બૅટિંગ-લેજન્ડ રાહુલ દ્રવિડ દસેક વર્ષ પહેલાં રાજસ્થાન રૉયલ્સનો મેન્ટર હતો અને પછી બીસીસીઆઇના સેટ-અપમાં આવતાં પહેલાં રાજસ્થાનની ટીમનો કોચ બન્યો હતો. જોકે હવે ટીમ ઇન્ડિયાને ટી-20 વર્લ્ડ કપ અપાવી દેવાની સાથે તેણે હેડ-કોચના હોદ્દાને ગુડબાય કરી છે, પરંતુ એવું મનાય છે કે તે ફરી રાજસ્થાન રૉયલ્સના કોચિંગના સેટ-અપમાં આવી રહ્યો છે.ક્રિકેટની એક … Continue reading દ્રવિડ રાજસ્થાનનો હેડ-કોચ બનશે? સંગકારા ઇંગ્લૅન્ડની ટીમને કોચિંગ આપશે?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed