T20 WC 2024 Team: ‘હું 100% તૈયાર છું…’ BCCIના સિલેક્ટર્સને દિનેશ કાર્તિકનો સીધો સંદેશ, જાણો બીજું શું કહ્યું

જૂન મહિનામાંમાં યુએસ અને વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર યોજાનારા ટી20 વર્લ્ડ કપ(T20 world cup) 2024 માટે ભારતીય ટીમ(Indian Team)ની જાહેરાત મે મહિનાના પહેલા અઠવાડિયામાં કરવમાં આવે તેવી શક્યતા છે. ટીમ સિલેકશન માટે BCCIના સિલેક્ટર્સ ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2024 સિઝનમાં ખેલાડીઓના પરફોર્મન્સ પર ધ્યાન રાખી રહ્યા છે. એવામાં રોયલ ચેલેન્જર બેંગલુરુ(RCB) તરફથી શાનદાર બેટિંગનું પ્રદર્શન કરી … Continue reading T20 WC 2024 Team: ‘હું 100% તૈયાર છું…’ BCCIના સિલેક્ટર્સને દિનેશ કાર્તિકનો સીધો સંદેશ, જાણો બીજું શું કહ્યું