કૉપા અમેરિકાની ફાઇનલમાં મેસીના આર્જેન્ટિના માટે કોલમ્બિયા સામે જીતવું કેમ મુશ્કેલ છે?

માયામી: ફૂટબૉલપ્રેમીઓ માટે રવિવારની મોડી રાત અને સોમવારની વહેલી સવાર ખૂબ જ વ્યસ્ત અને રોમાંચક બની રહેશે. રવિવારે (ભારતીય સમય મુજબ મધરાત બાદ 12.30 વાગ્યાથી) યુરો-2024માં સ્પેન અને ઇંગ્લૅન્ડ વચ્ચે ફાઇનલ રમાશે અને એના થોડા કલાકો બાદ સોમવારે (ભારતીય સમય અનુસાર વહેલી સવારે 5.30 વાગ્યાથી) યુએસએના માયામી શહેરમાં કૉપા અમેરિકા ચૅમ્પિયનશિપમાં આર્જેન્ટિના અને કોલમ્બિયા વચ્ચે … Continue reading કૉપા અમેરિકાની ફાઇનલમાં મેસીના આર્જેન્ટિના માટે કોલમ્બિયા સામે જીતવું કેમ મુશ્કેલ છે?