Team India સાથે ચીટિંગ કરી Rishabh Pantએ? વિશ્વાસ ના થાય તો Video જોઈ લો…

ચેન્નઈમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી ટેસ્ટમાં ઈન્ડિયન ક્રિકેટર રિષભ પંત (Rishabh Pant)એ મેદાન પર આવતા જ તરખરાટ મચાવી દીધો હતો. પરંતુ શું તમને ખબર છે કે આ મેચમાં રિષભ પંતે ટીમ ઈન્ડિયા સાથે ચીટિંગ કરી હતી? ચોંકી ગયા ને? ચાલો તમને જણાવીએ રિષભ પંતની આ ચાલાકી વિશે… આ પણ વાંચો: IND vs BAN 1St … Continue reading Team India સાથે ચીટિંગ કરી Rishabh Pantએ? વિશ્વાસ ના થાય તો Video જોઈ લો…