ધોની એક મહિને અમેરિકાથી ઘરે પાછો આવ્યો અને…

રાંચી: ભારતનો ક્રિકેટ લેજન્ડ મહેન્દ્રસિંહ ધોની પત્ની સાક્ષી અને પુત્રી ઝિવા સાથે વેકેશન માણવા અમેરિકા ગયો હતો અને લગભગ એક મહિને ઘરે પાછા આવતા જ તે ડૉગીને વ્હાલ કરવા લાગ્યો હતો. આ ડૉગી ધોનીનો પોતાનો નહોતો છતાં એકમેક પ્રત્યેનું હેત જોવા જેવું છે. આ ઘટનાનો વીડિયો વાઇરલ થયો છે.42 વર્ષના ધોનીને અને તેના પરિવારને અમેરિકામાં … Continue reading ધોની એક મહિને અમેરિકાથી ઘરે પાછો આવ્યો અને…