ધોની-હાર્દિકથી લઈને ઇશાન કિશન સુધી, જાણો કેટલા ક્રિકેટર્સ અનંત-રાધિકાના લગ્નમાં હાજર રહ્યા!

મુંબઈ: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની વાતો મહિનાઓથી ચાલતી હતી અને છેવટે તેમના મૅરેજનો દિવસ આવી ગયો અને એમાં ઉપસ્થિત અસંખ્ય સેલિબ્રિટીઝમાં જાણીતા ક્રિકેટર્સનો પણ સમાવેશ હતો. Image Source – News18.com જિયો વર્લ્ડ ક્ધવેન્શન સેન્ટરના આ ભવ્ય લગ્ન સમારોહમાં ભારતીય ક્રિકેટ-લેજન્ડ મહેન્દ્રસિંહ ધોની પત્ની સાક્ષી તથા પુત્રી ઝિવા સાથે અનંત-રાધિકાના લગ્નમાં ઉપસ્થિત હતો. Image … Continue reading ધોની-હાર્દિકથી લઈને ઇશાન કિશન સુધી, જાણો કેટલા ક્રિકેટર્સ અનંત-રાધિકાના લગ્નમાં હાજર રહ્યા!