ઝિમ્બાબ્વેને હરાવતાં જ ભારતે એવો અનોખો રેકૉર્ડ કર્યો જે બીજો કોઈ દેશ નથી કરી શક્યો

હરારે: ટી-20માં ભારતે જૂન મહિનાના અંતે બીજી વાર ટી-20 વર્લ્ડ કપ જીતીને અપ્રતિમ સિદ્ધિ મેળવી અને બીજા અઠવાડિયે ઝિમ્બાબ્વે સામે સિરીઝની પહેલી જ ટી-20માં પરાજિત થતાં નામોશી જોવી પડી. જોકે હરારેમાં શુભમન ગિલની કૅપ્ટન્સીમાં ભારતની ‘બી’ ટીમ હવે પૂરબહારમાં ખીલી અને જોરદાર વાપસી સાથે ઉપરાઉપરી બે મૅચ જીતીને 2-1થી સરસાઈ લઈ લીધી છે. એટલું જ … Continue reading ઝિમ્બાબ્વેને હરાવતાં જ ભારતે એવો અનોખો રેકૉર્ડ કર્યો જે બીજો કોઈ દેશ નથી કરી શક્યો