T20 World Cupમાંથી બહાર ફેંકાયા પછી ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં ઉથલપાથલઃ જાણીતા ક્રિકેટરે નિવૃત્તિ જાહેર કરી

બાંગ્લાદેશ સામે અફઘાનિસ્તાન(BAN vs AFG)ની જીત બાદ ઓસ્ટ્રેલિયન ટીમ T20 વર્લ્ડ કપ 2024 (T20 worldcup 2024) માંથી બહાર થઈ ગયું છે. આ સાથે ઓસ્ટ્રેલીયાને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે, ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નર(David Warner)એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી છે. જોકે, તે IPL સહિત અન્ય ક્રિકેટ લીગમાં રમવાનું ચાલુ રાખશે. ડેવિડ … Continue reading T20 World Cupમાંથી બહાર ફેંકાયા પછી ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં ઉથલપાથલઃ જાણીતા ક્રિકેટરે નિવૃત્તિ જાહેર કરી