IPL 2024: (RCBvsRR) RCB હારી ગઈ તો CSK ચાહકોને સૌથી વધુ મજા પડી, મીમ્સ થયા વાયરલ

IPL 2024 માં, રાજસ્થાન રોયલ્સ (RR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે 21 મેના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એલિમિનેટર મેચ યોજાઈ હતી. આ મેચમાં પ્રથમ રમતા બેંગલુરુએ 172/8 રન બનાવ્યા હતા, જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સે આ મેચ ચાર વિકેટે જીતી લીધી હતી. જ્યારે એલિમિનેટર મેચમાં RCB હાર્યું ત્યારે વિરાટ કોહલીનું IPL ટ્રોફી જીતવાનું સપનું ફરી … Continue reading IPL 2024: (RCBvsRR) RCB હારી ગઈ તો CSK ચાહકોને સૌથી વધુ મજા પડી, મીમ્સ થયા વાયરલ