ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને કેમ રેડ કાર્ડ બતાવાયું?

રિયાધ: સામાન્ય રીતે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેસ મેસી તેમ જ કીલિયાન ઍમ્બપ્પે જેવા સુપરસ્ટાર ખેલાડીઓને બૉલ પર કબજો કરતા રોકવા કે ગોલ માટે આગળ વધતા અટકાવવા હરીફ ટીમના ખેલાડીઓ તેમને નીચે પાડવા કે શરીરના કોઈ ભાગ પર હુમલો કરવામાં કોઈ કસર બાકી નથી રાખતા, પરંતુ સાઉદી સુપર કપની સેમિ ફાઇનલમાં અનોખી ઘટના બની ગઈ.રિયલ મૅડ્રિડ … Continue reading ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને કેમ રેડ કાર્ડ બતાવાયું?