રોનાલ્ડોએ રચ્યો નવો ઇતિહાસ, વિશ્વનો એવો પહેલો ‘અબજપતિ’ બન્યો જેણે…

લિસ્બન (પોર્ટુગલ): પોર્ટુગલના જગવિખ્યાત ફૂટબૉલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આમ તો ફૂટબૉલના મેદાન પરથી તેમ જ બ્રેન્ડ વેલ્યૂ અને વાર્ષિક કમાણીની બાબતમાં ઘણા વિક્રમો નોંધાવ્યા છે, પરંતુ હવે તેણે વધુ એક વખત નવો ઇતિહાસ રચ્યો છે. તે વિશ્વની પહેલી એવી વ્યક્તિ છે જેના સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પરના કુલ ફૉલોઅર્સની સંખ્યા એક અબજ (એક બિલ્યન) પર … Continue reading રોનાલ્ડોએ રચ્યો નવો ઇતિહાસ, વિશ્વનો એવો પહેલો ‘અબજપતિ’ બન્યો જેણે…