બાબર આઝમ વિરાટ કોહલી કરતાં મોંધુ બેટ વાપરે છે! જાણો બંનેની કિંમત

મુંબઈ: ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) અને પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમ (Babar Azam) વચ્ચે હંમેશા સરખામણી થતી રહે છે. બંને ખેલાડીઓએ પોતપોતાની ટીમ માટે મહત્વનું યોગદાન આપ્યું છે, બંને ખેલાડીઓ કેપ્ટન રહી ચૂક્યા છે. પરંતુ શું તમે જાણો છો કે આ બંને બેટ્સમેન કયું બેટ વાપરે છે અને તેમના બેટની કિંમત કેટલી … Continue reading બાબર આઝમ વિરાટ કોહલી કરતાં મોંધુ બેટ વાપરે છે! જાણો બંનેની કિંમત