Copa America: ચિલીનો બ્રાવો બન્યો કૉપા અમેરિકાનો ઑલ્ડેસ્ટ પ્લેયર

આર્લિંગ્ટન (ટેક્સસ): એક તરફ જર્મનીમાં યુઇફા યુરોપિયન ફૂટબૉલ ચૅમ્પિયનશિપ ચાલી રહી છે ત્યાં બીજી બાજુ અમેરિકામાં કૉપા અમેરિકા-2024 ફૂટબૉલ સ્પર્ધા શરૂ થઈ છે જેમાં પહેલી બન્ને મૅચ રોમાંચક રહી હતી. ચિલીનો 41 વર્ષનો ગોલકીપર ક્લૉડિયો બ્રાવો (Claudio Bravo) આ ટૂર્નામેન્ટના ઇતિહાસનો સૌથી મોટી ઉંમરનો ખેલાડી બન્યો હતો.ગુરુવારે ગ્રૂપ-એમાં લિયોનેલ મેસીના સુકાનમાં આર્જેન્ટિનાએ કૅનેડાને 2-0થી હરાવ્યું … Continue reading Copa America: ચિલીનો બ્રાવો બન્યો કૉપા અમેરિકાનો ઑલ્ડેસ્ટ પ્લેયર