Copa America 2024: કૉપા અમેરિકામાં યજમાન યુએસએની દમદાર વિજયી શરૂઆત

આર્લિંગ્ટન (ટેક્સસ): અમેરિકામાં એક તરફ ક્રિકેટના ટી-20 વર્લ્ડ કપમાં યજમાન યુએસએની ટીમ સ્પર્ધાની બહાર થઈ ગઈ છે ત્યાં બીજી બાજુ એની જ ધરતી પર યુએસએની ફૂટબૉલ ટીમે કૉપા અમેરિકા 2024 સ્પર્ધામાં વિજય આરંભ કર્યો છે.રવિવારે યુએસએની ટીમે પોતાની પહેલી જ મૅચમાં બોલિવિયાને 2-0થી પછડાટ આપી હતી.ગ્રૂપ-સીની આ મૅચની ત્રીજી જ મિનિટમાં યુએસએના પુલીસીચે પહેલો ગોલ … Continue reading Copa America 2024: કૉપા અમેરિકામાં યજમાન યુએસએની દમદાર વિજયી શરૂઆત