ઑલિમ્પિક-સ્ટાર નીરજ ચોપડાની ફિટનેસને લઈને કોચનું મોટું નિવેદન…

પૅરિસ: પૅરિસ ઑલિમ્પિક્સના આરંભને એક અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી છે અને ભારત સહિત વિવિધ દેશોના ઍથ્લીટોએ ઑલિમ્પિક વિલેજમાં પહોંચવાની શરૂઆત કરી દીધી છે. ભારતના કુલ મળીને 117 ઍથ્લીટો અને ખેલાડીઓ રમતોના આ મહાકુંભમાં ભાગ લેશે અને બધા ભારતીય રમતપ્રેમીઓને આશા છે કે તેઓ 2021ની ટોક્યો ઑલિમ્પિક્સ કરતાં સારો દેખાવ કરશે. . એમાં એક નામ … Continue reading ઑલિમ્પિક-સ્ટાર નીરજ ચોપડાની ફિટનેસને લઈને કોચનું મોટું નિવેદન…