ક્રિસ વૉક્સે સૂર્યકુમારની જેમ અદભુત કૅચ પકડવાનો પ્રયાસ કર્યો અને…
મુલતાન: 29મી જૂને બ્રિજટાઉનમાં ભારતના વર્તમાન ટી-20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવે ટી-20 વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા સામેની ફાઇનલમાં લૉન્ગ-ઑફ પરથી દોડી આવીને બાઉન્ડરી લાઇનની આર-પાર જઈને ડેવિડ મિલરનો અદભુત અને ટાઇટલ-વિનિંગ કૅચ પકડ્યો એનું રીરન મંગળવારે મુલતાનમાં પાકિસ્તાન અને ઇંગ્લૅન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટના બીજા દિવસે થતાં રહી ગયું હતું. ઇંગ્લૅન્ડના ક્રિસ વૉક્સે લૉન્ગ-ઑફ પરથી દોડી આવ્યા … Continue reading ક્રિસ વૉક્સે સૂર્યકુમારની જેમ અદભુત કૅચ પકડવાનો પ્રયાસ કર્યો અને…
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed