Chess Olympiad: ભારતે રચ્યો ઇતિહાસ, પુરુષ-મહિલા ટીમે પહેલી વાર જીત્યા Gold Medal

બુડાપેસ્ટઃ ભારતે આજે ઈતિહાસ રચ્યો હતો. ભારતની પુરૂષ અને મહિલા ટીમોએ 45મા ચેસ ઓલિમ્પિયાડના અંતિમ રાઉન્ડમાં પોતપોતાના હરીફોને હરાવીને સ્પર્ધામાં પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશ, અર્જુન એરિગેસી અને આર પ્રજ્ઞાનાનંદાએ સ્લોવેનિયા સામે 11મા રાઉન્ડમાં પોતપોતાની મેચ જીતી હતી.ચેસ ઓલિમ્પિયાડના ઈતિહાસમાં 97 વર્ષમાં પહેલીવાર ભારતે પુરુષ અને મહિલા કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો … Continue reading Chess Olympiad: ભારતે રચ્યો ઇતિહાસ, પુરુષ-મહિલા ટીમે પહેલી વાર જીત્યા Gold Medal