Champions Trophy 2025: PCBને ઝટકો! ટીમ ઈન્ડિયાની તમામ મેચ આ દેશમાં રમાશે!

નવી દિલ્હી: ICC Champions Trophy 2025 નું આયોજન પાકિસ્તાન(Pakistan)માં થવાનું છે, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ મોકલેલા ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના શેડ્યૂલને લીલી ઝંડી આપી દીધી હતી. પરંતુ BCCI અને ભારત સરકાર ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવા તૈયાર નથી, BCCI ભારતની તમામ મેચ પાકિસ્તાનની બહાર યોજવા માંગ કરી છે. એક મીડિયા રિપોર્ટ … Continue reading Champions Trophy 2025: PCBને ઝટકો! ટીમ ઈન્ડિયાની તમામ મેચ આ દેશમાં રમાશે!