કેમરૂન ગ્રીનની ઇજાથી બેનક્રોફ્ટને ટેસ્ટ ટીમમાં વાપસીનો માર્ગ મોકળો…

સિડની: ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન માર્ક ટેલરને લાગે છે કે ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીનની ઈજા આવતા મહિને ભારત સામે રમાનારી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં કેમરૂન બેનક્રોફ્ટની ટેસ્ટ ક્રિકેટમાં વાપસીનો માર્ગ મોકળો કરી શકે છે.રિપોર્ટ્સ અનુસાર, પીઠના નીચેના ભાગમાં સ્ટ્રેસ ફ્રેક્ચરની સર્જરીને કારણે ગ્રીન ભારત સામેની આગામી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ શકે છે. 25 વર્ષીય ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડરને … Continue reading કેમરૂન ગ્રીનની ઇજાથી બેનક્રોફ્ટને ટેસ્ટ ટીમમાં વાપસીનો માર્ગ મોકળો…