આઇપીએલમાં બુમરાહની 150 વિકેટ: થર્ડ ફાસ્ટેસ્ટ બોલર બન્યો

મુંબઈ: વાનખેડેમાં દિલ્હી કૅપિટલ્સ સામેની મહત્ત્વની મૅચમાં મુંબઈ ઇન્ડિયન્સના બૅટર્સે છગ્ગા-ચોક્કાનો વરસાદ વરસાવ્યો ત્યાર પછી ‘બૂમ…બૂમ…બુમરાહ’ની બૂમો વચ્ચે જસપ્રીત બુમરાહે મોટી સિદ્ધિ મેળવી હતી. તે આઇપીએલમાં 150મી વિકેટ લેનાર ભુવનેશ્ર્વર કુમાર પછીનો બીજો ભારતીય પેસ બોલર બન્યો હતો. મુંબઈ ઇન્ડિન્સ વતી અગાઉ શ્રીલંકાના લસિથ મલિન્ગાએ 150મી વિકેટની ઉપલબ્ધિ મેળવી હતી.બુમરાહ આઇપીએલમાં 150 વિકેટ લેનાર થર્ડ … Continue reading આઇપીએલમાં બુમરાહની 150 વિકેટ: થર્ડ ફાસ્ટેસ્ટ બોલર બન્યો