સ્પોર્ટસ
બોલિંગ કોચ મોર્ની મોર્કલનું રાજીનામું
વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન
લાહોર: દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ઝડપી બોલર મોર્ની મોર્કલે ભારતમાં ચાલી રહેલા વર્લ્ડ કપમાંથી પાકિસ્તાનના બહાર થયાના બે દિવસ બાદ સોમવારે પાકિસ્તાન ક્રિકેટ ટીમના બોલિંગ કોચના પદ પરથી રાજીનામું આપ્યું હતું.
બાબર આઝમની કેપ્ટનશિપમાં પાકિસ્તાની ટીમ નવમાંથી પાંચ મેચ હારીને વન-ડે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ હતી. કોલકાતામાં ઈંગ્લેન્ડે તેમને ૯૩ રને હરાવ્યું હતું. મોર્કેલ આ વર્ષે જૂનમાં છ મહિના માટે ટીમ સાથે જોડાયો હતો. પીસીબીએ એક નિવેદનમાં કહ્યું હતું કે “પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ટૂંક સમયમાં તેમના સ્થાને નવા બોલિંગ કોચના નામની જાહેરાત કરશે. ઉ