યુરોમાં બિગેસ્ટ અપસેટ, જ્યોર્જિયાએ રોનાલ્ડોના પોર્ટુગલને હરાવ્યું
જેલ્સેનકિર્ચેન (જર્મની): યુરોપની ફૂટબૉલ ટીમો વચ્ચેની યુરોપિયન ચૅમ્પિયનશિપ (યુરો-2024)ના ઇતિહાસમાં જેટલા પણ સૌથી મોટા અપસેટ થયા છે એમાંનો એક અપસેટ બુધવારે થયો હતો જેમાં અન્ડરડૉગ ગણાતી જ્યોર્જિયાની ટીમ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોવાળી પોર્ટુગલની ટીમને પરાસ્ત કરી હતી. ર્જ્યોજિયાનો પોર્ટુગલ સામે 2-0થી વિજય થયો હતો. આ વિજય સાથે ર્જ્યોજિયાએ 16 ટીમવાળા નૉકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ કરીને પોતાના દેશ માટે … Continue reading યુરોમાં બિગેસ્ટ અપસેટ, જ્યોર્જિયાએ રોનાલ્ડોના પોર્ટુગલને હરાવ્યું
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed