ધોનીની ઇજા પર આવ્યું મોટું અપડેટ, ટળી શકે છે સંન્યાસ

ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સ્નાયુની ઈજાની સારવાર માટે લંડન જવાની યોજના બનાવી રહ્યા છે. CSKના સૂત્રોએ જણાવ્યું છે કે ધોની સ્વસ્થ થયા બાદ તેમની ભાવિ રણનીતિ નક્કી કરશે. શનિવારે કરો યા મરો મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે હાર્યા બાદ CSK IPL-2024ની પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. આ ત્રીજી વખત … Continue reading ધોનીની ઇજા પર આવ્યું મોટું અપડેટ, ટળી શકે છે સંન્યાસ