IND vs NZ: ભારત સામેની પ્રથમ ટેસ્ટ પહેલા ન્યુઝીલેન્ડને ઝટકો, આ ફાસ્ટ બોલર સિરીઝથી બહાર

બેંગલુરુ: બાંગ્લાદેશને ધૂળ ચટાડ્યા બાદ હવે ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ (IND vs NZ) સામે ટકરાશે. આવતીકાલે ત્રણ ટેસ્ટ મેચની પ્રથમ ટેસ્ટ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં શરુ થશે. મેચના એક દિવસ પહેલા જ ન્યૂઝીલેન્ડને મોટો ઝટકો લાગ્યો છે, ફાસ્ટ બોલર બેન સીર્સ (Ben Sears) ઈજાના કારણે ભારત સામેની ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. | Also … Continue reading IND vs NZ: ભારત સામેની પ્રથમ ટેસ્ટ પહેલા ન્યુઝીલેન્ડને ઝટકો, આ ફાસ્ટ બોલર સિરીઝથી બહાર