Jay Shah: જય શાહ ઇતિહાસ રચી શકે છે! ICC માં મળી શકે છે મહત્વનું પદ

નવી દિલ્હી: બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા(BCCI)ના સેક્રેટરી જય શાહ(Jay Shah) ઈતિહાસ રચી શકે છે, એક અહેવાલ મુજબ જય શાહ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ(ICC ના ચેરપર્સનના પદ માટે ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે, જો કાઉન્સીલની ચુંટણીમાં તેઓ જીતશે તો તેઓ પોતાનું નામ ઈતિહાસમાં નોંધાવશે. ICC ના હાલના ચેરપર્સન ગ્રેગ બાર્કલ(Greg Barclay)એ ગઈ કાલે મંગળવારે જાહેર … Continue reading Jay Shah: જય શાહ ઇતિહાસ રચી શકે છે! ICC માં મળી શકે છે મહત્વનું પદ